Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત)
audiobook (Unabridged) ∣ સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન
By Shivkrupanandji Swami

Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.