Sign up to save your library
With an OverDrive account, you can save your favorite libraries for at-a-glance information about availability. Find out more about OverDrive accounts.
Find this title in Libby, the library reading app by OverDrive.

Search for a digital library with this title
Title found at these libraries:
Library Name | Distance |
---|---|
Loading... |
"નારીનાં જીવનને નદીની ધારાની જેમ બે કિનારા છે ,પિતાનું ઘર અને પતિનું ધર . પિતાને ઘરે એ પારકી થાપણ છે અને પતિને ઘરે એ આશ્રિતા છે. ઘરની નેમપ્લેટથી માંડી ઘરનાં વાસણો પર પણ પતિનું નામ કંડારાયેલું છે.
પરંતુ અશુમીને ત્રીજા કિનારાની શોંધ છે .એવા ઘર , એવા જીવનની તલાશ છે જે એનું પોતીકું હોય ,જ્યાં એ પતિ સાથે સખ્યભાવથી અને મોકળાશથી જીવી શકે.
નીલ એનું એક્સ્ટ્રા મારીટલ અફેર સ્વીકારી લેવા અશુમીને કહે છે , પણ અશુમી ચાલી નુકળે છે ત્રીજા કિનારાની શોધમાં .ત્યારે જ એને ખબર પડે છે એનાં ગર્ભમાં લીલો તૃણાંકૂર ઉછરી રહ્યો છે .. ..
પળે પળે ઉત્સુક્તા જગાડતી આ કથાને અતિ પ્રતિષ્ઠિત કનૈયાલાલ મુનશી એવોર્ડ મળ્યો છે."